પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન#3 (16-Jun-2016)

માઈક્રોફિક્શન વાર્તાઓનાં વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં રચાયેલી, અને ‘અક્ષરનાદ’નાં બ્લોગ પર પ્રકાશિત થયેલી મારી માઈક્રોફિક્શન વાર્તાઓ… મિસન ‘સર્જન’ “S@AV%ETH~EE#A&R₹TH” બીપ..બીપ.. “..મેં સ્પેસક્રાફટની સ્કરીન પર ઇંક્રિપ્ટેડ મેસેજ મેળવ્યો… ડિકોડ કર્યો… ‘SAVE THE EARTH’ (પૃથ્વી બચાવો) – અને એનો અભ્યાસ કર્યો.” સુપરવુમન મીરાએ સ્પેસમાં થઇ રહેલી સિક્રેટ મિટિંગમાં વિગતો આપતાં આગળ વધાર્યું.. “પ્રદૂષણથી ઓઝોનનું પળ પાતળું થતાં પૃથ્વી … Continue reading પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન#3 (16-Jun-2016)

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન#2 (05-Jun-2016)

માઈક્રોફિક્શન વાર્તાઓનાં વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં રચાયેલી, અને ‘અક્ષરનાદ’નાં બ્લોગ પર પ્રકાશિત થયેલી મારી પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન વાર્તાઓ… મા “ખસ આઘી… પાછી આવી ગઈ?”, જીવલાએ ખુશીને હડસેલી. “જોજે એવું કરતો…જીવલા”, રાજીએ ચેતવ્યો. “મળશે તનેય, પણ પ્રથમ હક તો મારી દીકરીનો.” “અરે ઈ’નું ખાવાનું પડ્યું ત્યાં, બધું દૂધ એ જ પીવાની તો મારા પરિવારનું શું..?”, બોલી જીવલાએ ખુશીને … Continue reading પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન#2 (05-Jun-2016)

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન#1 (21-May-2016)

માઈક્રોફિક્શન વાર્તાઓનાં વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં રચાયેલી, અને ‘અક્ષરનાદ’નાં બ્લોગ પર પ્રકાશિત થયેલી, મારી પ્રથમ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન વાર્તા… આઝાદી “તમે ઘરમાં જ રહેજો દાદાજી… અમે જરા બહાર જઈને આવીએ…”, અને બારણું બહારથી લોક કરી ઘરના બધાં ચાલી ગયા. ઘડપણમાં “ઘરના”ની ગુલામી.. યુવાનીમાં ‘બહારના”ની… વૃદ્ધે નિસાસો નાંખ્યો. “આઝાદીની લડતનો કોઈ અંત ખરો..?”, પાંજરે પુરાયેલા પોપટે પાંખો ફફડાવીને … Continue reading પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન#1 (21-May-2016)

છ થી દસ શબ્દોની માઈક્રોફિકશન વાર્તાઓ#1 (18-May-2016)

માઈક્રોફિક્શન વાર્તાઓનાં વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં રચાયેલી, અને ‘અક્ષરનાદ’નાં બ્લોગ પર પ્રકાશિત થયેલી મારી છ થી દસ શબ્દોની વાર્તાઓ… (No. 43 to 53) click below for more information : મારી વાર્તાઓ… (No. 43 to 53) http://www.aksharnaad.com/2016/05/18/six-to-ten-word-stories/ Continue reading છ થી દસ શબ્દોની માઈક્રોફિકશન વાર્તાઓ#1 (18-May-2016)