સ્ટોરી મિરર : વેલેન્ટાઇન સ્પર્ધા (Feb-2017)

સ્ટોરી મિરર : પ્રેમ પર આધારિત વેલેન્ટાઇન સ્પર્ધા (Feb-2017)માં વિજેતા નીવડેલી મારી વાર્તા ‘મૃગજળ‘…   આ લીંક પર ક્લિક કરી વાર્તા વાંચો.. https://storymirror.com/story/58a2af882086f795629ebf90 Continue reading સ્ટોરી મિરર : વેલેન્ટાઇન સ્પર્ધા (Feb-2017)

‘રાશિ’ (મમતા મેગેઝિન) Jan-2017

‘મમતા’ – માસિક સામયિક (જાન્યુઆરી-૨૦૧૭) અંકમાં મારી ટૂંકી વાર્તા… ‘રાશિ‘ રાશિ “અલવિદા… સાયોનારા… અચ્છા તો હમ ચલતે હૈ, મેરી જાન..!” “ઠહરિયે તો મેરે હૂઝુર… એક ઝલક જરા રાશિ-ભવિષ્ય પર પણ મારી લઉં… પછી આપ શોખથી ઓફિસ-ગમન કરી શકો છો..!” “ઓ મેરી મલ્લિકા-એ-હુસ્ન, મારી તો રાશિ પણ તું અને ભવિષ્ય પણ તું… રાધા પણ તું અને … Continue reading ‘રાશિ’ (મમતા મેગેઝિન) Jan-2017

સ્ટોરી મિરર : વાર્તાઓનું પોર્ટલ/વેબ સાઇટ (મારી વાર્તાઓની લીંક)

સ્ટોરી મિરર મારી અલગ અલગ ફલેવરની વાર્તાઓ વાંચો.. લવસ્ટોરીઝ સાઇકો સિરીઝ યુથ સ્ટોરીઝ વાર્તાઓ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. https://storymirror.com/results?key=dharmesh     Continue reading સ્ટોરી મિરર : વાર્તાઓનું પોર્ટલ/વેબ સાઇટ (મારી વાર્તાઓની લીંક)

‘વિફરેલી જવાની’ (ગાંધીનગર સમાચાર) 28-Dec-2016

૩૧મી ડિસેમ્બર ૨૦૧૬, વર્ષના છેલ્લા દિવસ પૂર્વે ફરી એક વાર ‘ગાંધીનગર સમાચાર‘ વર્તમાનપત્રમાં મારી વાર્તા… (પાન નં. ૪ અને ૭) આજના યુવાધનને સમર્પિત. (સંજયભાઈ થોરાટનો ખૂબ ખૂબ આભાર..!) છેલ્લો દિવસ (‘વિફરેલી જવાની’) ત્રીજી વખત ગણપતિ આગળ ઓલવાયેલો દીવો સળગાવતાં યામિનીબેન બબડયાં, ‘દેવા, કેમ આમ ? ક્યાં ભૂલ થઈ અમારી..?’ કંઇક અમંગળ ઘટના ઘટવાના એંધાણ વર્તાય … Continue reading ‘વિફરેલી જવાની’ (ગાંધીનગર સમાચાર) 28-Dec-2016

માતૃભારતી : ઈ-બુક (‘ઝાકળ, એની પાંપણે…!’)

eBook Published on : 15 Dec 2016 સોહામણી સાંજ, વ્હાલસોયો વરસાદ, એમાં હું અને તું…! એકને દરિયાની અફાટ લહેરોની ઉડતી વાંછટ ગમતી, તો બીજાને શાંત નદીનાં ઊંડા નીર. અક્ષરને ચિતરવા જે રંગો વપરાય, એ લાગણીનાં ચિત્રમાં ક્યારેય કામમાં ન આવે…!   click below for more information : http://www.matrubharti.com/book/7703/ http://www.matrubharti.com/author/DHARMESH%20GANDHI%20%20%20%20%20DG/   Continue reading માતૃભારતી : ઈ-બુક (‘ઝાકળ, એની પાંપણે…!’)

માતૃભારતી : ઈ-બુક (‘મત્સ્યવેધ’)

eBook Published on : 1 Dec 2016     કરણ-અર્જુન ધારણ કરે જ્યારે, આધુનિકતાનું હથિયાર… ત્યારે રચાય છે… મત્સ્યવેધ (કપટ-પ્રપંચ-ષડયંત્રની વાર્તા) click below for more information : http://www.matrubharti.com/book/7498/ http://www.matrubharti.com/author/DHARMESH%20GANDHI%20%20%20%20%20DG/   Continue reading માતૃભારતી : ઈ-બુક (‘મત્સ્યવેધ’)

અગ્નિદાહ (‘સર્જન’ સામયિક : ડિસે. ૨૦૧૬) અંક-૪

‘સર્જન’ સામયિક ડિસે. ૨૦૧૬ અંક-૪ માં સમાવિષ્ટ થયેલી મારી વાર્તા… (Page # 27) અગ્નિદાહ રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો. અહીં રોજ કોઈક ને કોઈક મૃતદેહ લવાતો. મૃત શરીર પર અત્તર છંટાતું, ને એને સુખડના હારથી શણગારાતો. ધાર્મિક વિધિઓ થતી. પછી બધાં … Continue reading અગ્નિદાહ (‘સર્જન’ સામયિક : ડિસે. ૨૦૧૬) અંક-૪

‘સર્જન’ સામયિક : ઓકટો./નવે. ૨૦૧૬ (દિવાળી વિશેષાંક) અંક-૩

‘સર્જન’ સામયિક (દિવાળી વિશેષાંક : ઓક્ટોબર/નવેમ્બર-૨૦૧૬ અંક-૩)માં સમાવિષ્ટ થયેલી મારી વાર્તા… (Page # 9) ભીની રક્ષા “ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર..” કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો. “ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી ગયો, બસ?” બોલતાં આર્મી-યુનિફોર્મમાં સજ્જ ભાઈએ પાછળથી આવીને બહેનના ગાલે … Continue reading ‘સર્જન’ સામયિક : ઓકટો./નવે. ૨૦૧૬ (દિવાળી વિશેષાંક) અંક-૩

વાર્તા રે વાર્તા (સપ્ટે-૨૦૧૬ ટાસ્ક)

એક ફેસબુક ગૃપ  ‘વાર્તા રે વાર્તા‘માં અપાયેલા સપ્ટે-૨૦૧૬ માટેના ટાસ્કના ઉત્તરો… (સપ્ટેમ્બર ટાસ્કના ભાવક અતિથિ શ્રી ગિરીશભાઈ પલાણ દ્વારા, ટાસ્કના મારા બંને ઉત્તરોને પ્રથમ ક્રમાંક અપાયો હતો.) સંવાદ કથા ૧૯૬૧ – સંપૂર્ણ રામાયણ લલિતા પવાર – ‘મંથરા’ (કૈકેયીની દાસી) ૨૦૧૪ – એક વિલન રિતેશ દેશમુખ – ‘રાકેશ મહાડકર’ (સાઇકો સિરિયલ કિલર) અનિષ્ટ “અબ આપકો શિકાયતકા મૌકા … Continue reading વાર્તા રે વાર્તા (સપ્ટે-૨૦૧૬ ટાસ્ક)

FB પોસ્ટ…

ફેસબુક પર સમયાંતરે પોસ્ટ કરેલી વાર્તાઓ.. ચક્ષુદાન “તેરી આંખો કે સીવા દુનિયામેં રખ્ખા ક્યા હૈ..” રાત થતાં જ દેવ વરસ્યો. “શું વાત છે..?” પતિને ‘લાઈન’ પર આવવા રોશનીએ જણાવ્યું. “ચક્ષુદાન કરવું છે..” ઔપચારીકતા અગવડતા ઉભી કરે એ પહેલાં દેવે ઈચ્છા વ્યક્ત કરી. “ના..ના.. બિલકુલ નહિ.” રોશનીએ ચીઢ દર્શાવી, “મૃત શરીરમાંથી આંખો કાઢી લે, તો કેવું … Continue reading FB પોસ્ટ…